અમરેલીઃ આર્થિકભીંસથી કંટાળી મહિલાનો આપઘાત

0
18
Share
Share

અમરેલી, તા.૨
અમરેલીના રોકડિયાપરા વિસ્તારમાં મફતપરામાં રહેતા વાલજી નાગજીભાઈ પાટડિયા ઉ.વ.૪૮ નામના ડ્રાઈવિંગ કરતા આધેડ મફતપરામાં પોતાનું મકાન બનાવવુ હોય મકાન બનાવ્યા બાદ પોતાના પુત્રનાં લગ્ન કરવાના હોય પરંતુ આર્થિક સંકડામણમાં આ શકય ન હોવાના કારણે તેમના પત્ની અનુબેન ઉ.વ.૪૩ને મનમાં લાગી આવતા ગઈકાલે બપોરના એક કલાકે પોતાના મકાનમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું વાલજીભાઈએ તાલુકા પોલીસમાં જાહેર કરેલ હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here