અમદાવાદ સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના અનુગામી તરીકે સ્વામી જિતેન્દ્રપ્રિયદાસજીની નિમણુંક

0
23
Share
Share

અમદાવાદ,તા.૧૨

અમદાવાદ શહેરનાં મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરૂષોત્તમપ્રિયદાસજીની તબિયત નાજૂક છે. ત્યારે સ્વામિનારાયણ ગાદી સંસ્થાને પુરૂષોત્તમપ્રિયદાસજીના આધ્યાત્મિક વારસદારની નિમણુંક કરી છે. સ્વામી પુરૂષોત્તમપ્રિયદાસજીના અનુગામી તરીકે સ્વામી જિતેન્દ્રપ્રિયદાસજીની નિમણુંક કરવામાં આવી છે. મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં સંસ્થાના વરિષ્ઠ સંતોની બેઠક યોજાઇ.જેમાં જિતેન્દ્રપ્રિયદાસજીની સર્વાનુમતે વરણી કરવામાં આવી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here