અમદાવાદમાં વસંત સિનેમા પાસે આગ, ફાયરની ૩ ગાડી ઘટનાસ્થળે પહોંચી

0
20
Share
Share

અમદાવાદ,તા.૧૨
અમદાવાદમાં હાલ વસંત સિનેમા પાસે આગ લાગી છે જેને પગલે અફરા તફરી મચી ગઈ હતી. હાલ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં ફરીથી આગની ગોઝારી ઘટના બની છે. ત્યારે યુદ્ધાના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. વસંત સિનેમા પાસે ભીષણ આગ લાગી છે. આ આગ અમૃત ટ્રાન્સપોર્ટમાં આગ લાગી છે. તાબડતોડ ફાયરની ૩ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here