અમદાવાદના ખાનપુરમાં ડિમોલિશનની કાર્યવાહીનો સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ

0
36
Share
Share

અમદાવાદ,તા.૨૧
અમદાવાદના ખાનપુરમાં મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશનની કાર્યવાહીનો સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં આ સ્થળ પર છેલ્લા ૫૦ વર્ષથી રહેતા લોકોને ઘર ખાલી કરવાનો આદેશ કર્યા બાદ મનપાની ટીમે ડિમોલીશનની કામગીરી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે આ દરમ્યાન અહીં રહેતા લોકોએ ડિમોલીશનની કામગીરીનો વિરોધ કર્યો હતો. જો કે ડિમોલીશનને લઇને પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યો.પોલીસે વિરોધ કરી રહેલા કેટલાક લોકોની અટકાયત કરી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here