અભિનેત્રી રાધિકા આપ્ટેની બોલ્ડ તસવીરો વાયરલ થઈ

0
18
Share
Share

રાધિકાને વેબ સિરીઝની ક્વિન કહેવામાં આવે છે
હાલમાં જ રાધિકા આપ્ટે નવાજુદ્દીન સિદ્દીકી સાથે ઓટીટી પર રિલિઝ થયેલી ફિલ્મ રાત અકેલીમાં જોવા મળી હતી
મુંબઇ, તા.૧૮
રાધિકા આપ્ટેને વેબ સિરીઝની ક્વિન કહેવામાં આવે છે. હાલમાં જ તે નવાજુદ્દીન સિદ્દીકી સાથે ઓટીટી પર રિલીઝ થયેલી ફિલ્મ ’રાત અકેલી’માં જોવા મળી હતી.બોલિવુડ એક્ટ્રેસ રાધિકા આપ્ટે સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે. તે બોલ્ડ અંદાજ માટે ફેન્સ વચ્ચે ઘણી લોકપ્રિય છે.તે હંમેશા ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરતી રહે છે, જે તુરંત વાયરલ થઈ જાય છે. હાલમાં જ આપ્ટેએ બર્થ સૂટમાં બીચ પરથી એક તસવીર શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમાં તે બીચ પર બેસીને ખુલીને હસતી જોવા મળી રહી છે.
રાધિકાએ ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે, જ્યારે ખુશી એટલી બધી હોય છે અને તમારી હંસી અંદરથી શુદ્ધ હોય, આ રીતે તમે પણ હંસી શકો છો. ઉલ્લેખનીય છે કે, રાધિકા આપ્ટેને વેબ સિરીઝની ક્વિન કહેવામાં આવે છે. હાલમાં જ તે નવાજુદ્દીન સિદ્દીકી સાથે ઓટીટી પર રિલીઝ થયેલી ફિલ્મ ’રાત અકેલી’માં જોવા મળી હતી. લોકોમાં ભારે ચર્ચા ફેલાઈ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here