અભિનેત્રી મૌની રોયે નવાં ફોટોશૂટ દ્વારા ફરી જાદૂ કર્યો

0
19
Share
Share

અભિનેત્રી મૌની રોય આ તસવીરોમાં ક્રીમ કલરનું ક્રોપ ટોપ અને પિંક કલરનાં મિની સ્કર્ટમાં નજર આવે છે

મુંબઈ,તા.૨૨

મૌની રોયએ તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. જે તેનાં લેટેસ્ટ ફોટોશૂટની છે. આ ફોટોઝમાં મૌની રોય ક્રીમ કલરની ક્રોપ ટોપ અને પિંક કલરનાં મિની સ્કર્ટમાં સીડીઓ પર પોઝ આપતી નજર આવી રહી છે. તેમની આ લેટેસ્ટ તસવીર તેજીથી ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગઇ છે. મૌની રોય આ તસવીરોમાં ક્રીમ કલરનું ક્રોપ ટોપ અને પિંક કલરનાં મિની સ્કર્ટમાં નજર આવે છે. મૌની રોયનો આ નવો લૂક તેનાં ફેન્સને પણ ખુબ પસંદ આવી રહ્યો છે. ઘણાં યૂઝર્સ કમેન્ટ કરે છે. મોનીનાં ફોટો પર કમેન્ટ કરી રહ્યાં છે અને તેનાં વખાણ પણ કરી રહ્યાં છે. તેની સ્ટાઇલ માટે ચર્ચામાં રહેનારી એક્ટ્રેસ મૌની રોય (ર્સ્ેહૈ ર્ઇઅ)ની કેટલીક તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં તે ખુલ્લા આકાશની નીચે બોલ્ડ અંદામજાં નજર આવી રહી છે. જેને લોકો ખુબ પસંજ કરી રહ્યાં છે. મૌની રોય ઘણી વખત તેની બોલ્ડ તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર સનસનીની બનીને છવાયેલી રહે છે. તેનાં લૂક અને સ્ટાઇલથી તે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. સોશિયલ મીડિયા પર તેનાં લાખો ફેન્સ છે. તેને ૧૩ મિલિયન લોકો ફોલો કરે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here