અડાલજના ક્રિષ્ના ગ્રીન પાર્ટી પ્લોટમાં દારૂની મહેફિલઃ ૧૪ નબીરા ઝડપાયા

0
36
Share
Share

અમદાવાદ,તા.૨૪

અમદાવાદના અડાલજના ક્રિષ્ના ગ્રીન પાર્ટી પ્લોટમાં દારૂની મહેફિલ કરતા નબિરાઓ ઝડપાયા છે. પોલીસે દરોડા પાડીને કુલ ૪૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. અડાલજ પોલીસે કુલ ૧૪ લોકો સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા તમામ નબીરાઓ અમદાવાદના રહેવાસી છે.

ભાવનગરમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેચાતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. મહિલા દેશી દારૂની પોટલી વેચતી હોય તેવો વીડિયો વાયરલ થયો હતો.વીડિયો ક્યાંનો છે તે અંગે પુષ્ટિ થઈ નથી.આ વીડિયો મોટા ખૂટવડા ગામનો હોવાનું મનાય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here