Trending Now
રાજ્યમાં કોરોના સંક્રમણના નવા ૪૯૦ દર્દીઓ નોંધાયા
અત્યાર સુધીમાં કુલ ૨૪૭૨૨૩ લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતા : ૨૪ કલાકમાં અમદાવાદમાં ૧૦૫ કેસ
અમદાવાદ, તા. ૨૦
રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણનું પ્રમાણ દિવસેને દિવસે...
ખેડૂત અને સરકાર વચ્ચેની ૧૦મા રાઉન્ડની વાટાઘાટો પણ અનિર્ણિત
કૃષિ કાયદાઓ પર અસ્થાયી મુદતની રોકની સરકારની દરખાસ્ત પણ ખેડૂત સંગઠનોએ ફગાવી દીધી : ખેડૂતોનો વિરોધ ૫૬મા દિવસે પણ ચાલુ રહ્યો
નવી દિલ્હી, તા. ૨૦
કેન્દ્ર...
રાજકોટ એન્ટી લેન્ડ ગ્રેબીંગના ગુનામાં કોંગી અગ્રણીની જામીન અરજી રદ્દ
વાવડીની જમીનમાં વિવાદ ઉભો કરી કબ્જો કરવાની કોશીષમાં પિતા-પુત્ર સહિત ત્રણ સામે ગુનો નોંધાયો હતો
રાજકોટ, તા.૨૦
શહેરની ભાગોળે આવેલા વાવડી ગામની જમીનનો વિવાદ ઉભો કરી...
ગુજરાત એટીએસએ ૫ કરોડના ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી
અમદાવાદ,તા.૨૦
ગુજરાત એટીએસની ટીમે ૫ કરોડની કિંમતના માદક પર્દાથના જથ્થા સાથે એકની ધરપકડ કરી છે. આ આરોપી મુંબઈથી અમદાવાદ ડ્રગ્સ લઈને આવ્યો હતો. જેથી એટીએસની...
૧૩ વર્ષની દુષ્કર્મ પીડિતાની ગર્ભપાતની અરજી ગુજરાત હાઇકોર્ટે નકારી
અમદાવાદ,તા.૨૦
ગુજરાત હાઇકોર્ટે ૧૩ વર્ષની દુષ્કર્મ પીડીતા દ્વારા ગર્ભપાત કરવા માટે કરાયેલી અરજી નકારી દીધી છે. સગીરાને ૨૬ સપ્તાહોનો ગર્ભ હોય એસએસજી હોસ્પિટલના ડોક્ટર્સના રિપોર્ટના...
દુનિયાની સામે અચાનક પ્રગટ થયા ચીનના અબજોપતિ જેક મા, આપ્યો સંદેશ
પેઇચિંગ,તા.૨૦
ચીનના ત્રીજા સૌથી અમીર અરબપતિ અને કરોડો લોકો માટે પ્રેરણાસ્ત્રોત રહેલા જેક મા અચાનકથી દુનિયાની સામે પ્રગટ થયા છે. ત્યાંના સરકારી મીડિયા પ્રમાણે જેક...
પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગની જન્મજયંતી
ગિરા ધોધ ગંગા ગવન, જન પંખી કે પ્રાગ
ભારત કવિઓમાં ભૂષણ, કરું વંદન કવિ કાગ.
આજથી વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી તેઓની રચનાઓ વૈશ્વિક બનશે.
લોકસાહિત્યના ઘૂઘવતા...
સેન્સેક્સમાં ૩૯૪, નિફ્ટીમાં ૧૨૪ પોઈન્ટનો ઊછાળો
ટાટા મોટર્સના શેર સૌથી વધુ છ ટકા વધ્યા, સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૨૧ શેરો ઉંચી સપાટીએ બંધ થયા
નવી દિલ્હી, તા. ૨૦
યુએસમાં ૪૬ મા રાષ્ટ્રપતિ જો...
રાખી સાવંત ન કરી શકી કંટ્રોલ, પેન્ટમાં કરી લીધું યુરિન..!
મુંબઈ,તા.૨૦
બિગ બોસ ૧૪માં, રોજ નવા ટિ્વસ્ટ્સ આવી રહ્યા છે. મંગળવારે બિગ બોસે ઘરના લોકોને એક નવો ટાસ્ક આપ્યો છે, જેમાં ઘરના સ્પર્ધકોને બે ટીમોમાં...
દૈનિક રાશીફળ
તા.૨૧-૦૧-૨૦૨૧ ગુરૂવાર
મેષ(અ.લ.ઈ.) :--સટ્ટાકિય કાળજી રાખવી. નોકરીમાં બદલી બઢતી મળે. માનસિક ચિંતા હળવી બને. આનંદમય વાતાવરણ રહે
વૃષભ(બ.વ.ઉ.) :--શારીરિક સુખ ઉત્તમ રહે. સંતાન સુખ ઉત્તમ. બુદ્ધિવિવેકથી...
દૈનિક રાશીફળ
તા.૨૦-૦૧-૨૦૨૧ બુધવાર
મેષ (અ.લ.ઈ.) :- પરિવારના સભ્યો સાથે ઘરેલું પ્રશ્નોની ચર્ચા થાય ગુસ્સાને કાબુમાં રાખજો. નોકરીમાં લાભ રહેવાનો.
વૃષભ (બ.વ.ઉ.) :- દિવસ દરમ્યાન અટકતા કાર્યોને વેગ...
ભારત કોરોના રસીને કારણે વિશ્વભરમાં છવાઈ ગયું….. ત્યારે અમેરિકાને બદનામી શા કારણે….?
(જી.એન.એસ,હર્ષદ કામદાર)
વિશ્વના મહાન લોકશાહી દેશો પૈકી ભારત કોરોના વેક્સિન બાબતે સફળતા મળવા સાથે રસી આપવા દેશભરમાં અભિયાન ચલાવ્યું તેમાં મળેલ સફળતાને કારણે વિશ્વભરમાં છવાઈ...
અમેરિકા : બાઇડન યુગની શરૂઆત
વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના પ્રમુખ તરીકે આખરે જો બાઇડન સત્તારૂઢ થઇ ગયા છે. આની સાથે જ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ચર્ચા અને...
સ્ટાર્ટ અપ માટે અનલિમિટેડ તકો છે
રૂરલ ઇન્ડિયામાં આજે પણ સાક્ષરતા દર ૬૯ ટકાની આસપા છે. જ્યારે વૈશ્વિક સ્તર પર ગ્રામીણ સાક્ષરતાનો દર ૮૬ ટકાની આસપાસ છે. સાક્ષરતાનો આ દર...
અમેરિકામાં ભારતીયોનો દબદબો
૨૪૦ વર્ષ પહેલા અમેરિકા પહોંચેલા શખ્સના વિસ્તારની પુત્રી અમેરિકાની નાયબ પ્રમુખ બની રહી છે. ભારતીય પ્રવાસીઓનો ઇતિહાસ હમેંશા ખુબ રોમાંચક રહ્યો છે. આ ભારતીય...
તંત્રી લેખ…કોંગ્રેસની સામે મુશ્કેલ
બંગાળમાં માં વિધાનસભાની ચૂંટણી માટે તૈયારી જોરદાર રીતે ચાલી રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી માટે પડકારો યથાવત રહ્યા છે. કોંગ્રેસ હજુ ગંભીર દેખાઇ રહી...
આજનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭, શાલિવાહન શક-૧૯૪૨,વીર સંવત-રપ૪૭, ઇસ્લામીક સંવત-૨૦૨૦, તા. ૨૧-૦૧-ર૦ર૧, ગુરૂવાર, પોષ સુદ-૮, સૂર્યોદય-૭-૩૦, સૂર્યાસ્ત-૬-૨૬, જૈન નવકારશી-૮-૧૮, આજની રાશિ : મેષ (અ.લ.ઇ.), નક્ષત્રઃ અશ્વિનીસૂર્ય-કુંભ
ચંદ્ર-કર્ક
મંગળ-ધન
બુધ-કુંભ
ગુરૂ-ધન
શુક્ર-મેષ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર -...
સાપ્તાહિક રાશિ ભવિષ્ય
સાપ્તાહિક રાશિ ભવિષ્ય : તા.૨૯-૦૮-૨૦ થી ૦૪-૦૯-૨૦
મેષ
(અ. લ. ઈ)
આ સપ્તાહ દરમિયાન આપ વધુ હળવા રહેશો અને સામાજિક બનો અને પરિણામે પરિવારના સભ્યો પણ આપની...